તમારા કુપન નંબર સર્ચ કરી ને બધી જાણકારી મેળવો

નિયમો

  • જે વ્યક્તિને પ્રથમ ઇનામ લાગશે તેના એજેન્ટ મિત્રને ૫,૫૧,૧૫૧ રૂપિયા રોકડ ઇનામ આપવામા આવશે.
  • દરેક વિજેતા વ્યક્તિને ડ્રોના દિવસે તરત જ ઇનામ આપી દેવામાં આવશે .
  • કોઈ પણ વ્યક્તિને લાઈવ કરવું હોય તો અમારી ટીમ દ્વારા પૂરતો સહકાર આપવામાં આવશે.
  • સંપૂર્ણ ડ્રો ટોકન દ્વારા કરવામાં આવશે.
  • પહોંચ આપ્યા બાદ રૂપિયા પરત મળશે નહી.
  • અંતિમ નિર્યણ આયોજક ( મહંત રામદાસ બાપુ ) નો રહેશે.
📅
ડ્રો તારીખ અને સમય તા. ૧૫-૦૧-૨૦૨૬ (ગુરુવાર)
સમય: સવારે ૧૧:૦૦
તમામ યજમાનોને વિનંતી – સમયસર ઉપસ્થિત રહેવું.
📍
સ્થળ સમસ્ત કોળી સમાજની જગ્યા , ( મહાકાળી મંદિર ) મેળાનું મેદાન - તરણેતર
તા. થાનગઢ , જી . સુરેન્દ્રનગર
આયોજક મહંતશ્રી રામદાસ બાપુ અનસોયા આશ્રમ
95865 32067